શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા માટે શાળા કાર્યાલયની રૂબરૂ મુલાકાત લો.
પ્રવેશ મેળવનારે નીચેની બાબતોને ધ્યાનમાં લેવી:
બાલભવન અને ધોરણ-૧ માં પ્રવેશ મેળવતી વખતે જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ કોપી, આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી, માતા પિતા અને બાળકના તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ ફોટા ફોર્મ સાથે જોડવાના રહેશે
ધોરણ ૨ થી ૧૨ નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ અને જરૂરી ફી ભર્યાના અઠવાડિયામાં છેલ્લી શાળા માંથી ઓરીજનલ શાળા છોડીઓનું પ્રમાણપત્ર અને છેલ્લા વર્ષની પરીક્ષા પરિણામની ઝેરોક્ષ કોપી શાળાના કાર્યાલયમાં ફરજિયાત જમા કરાવવી.
પ્રવેશ અંગે વિશેષ માહિતી માટે શાળાના ફોન નંબર ૯૦૨૩૭ ૧૦૨૦૭ પર સંપર્ક કરવો.